Tuesday, January 13, 2015

Salad

ફ્રુટ વેજ નુડલ્સ સલાડ(સંજીવની સેલડ)

સામગ્રીઃ-
૪ કેળાં, ૧ કાકડી, ૧ સફરજન, ૧ કપ બાફેલાં ખારાં નૂડલ્સ. ૧૧/૨ કપ સેલડ ક્રીમ, ચપટી મીઠું, ૨ મોટા ચમચા ટામેટાંનો સોસ. ૧ મોટો ચમચો દાડમના દાણા, ૧ ચમચી બૂરું ખાંડ, સહેજ મરીનો પાઉડર.

સજાવટ માટેઃ-
૧ કપ સમારેલી કોબીજ, ૨ ગાજર, ૨ મોટા ચમચા ફણગાવેલા સીંગદાણા, ૧ મોટો ચમચો દાડમના દાણા.

સામગ્રીઃ- ૧૫૦ ગ્રામ તાજું ક્રીમ, ૨ ચમચી બૂરું ખાંડ, ૩ મોટા ચમચા તાજું ઘટ્ટ દહીં, ૧/૨ ચમચી રાઈના કુરિયા, ૧/૪ ચમચી મીઠું, સહેજ મરીનો પાઉડર.

રીતઃ- કેળાં, કાકડી અને સફરજનના નાના નાના ટુકડા કરો તેમાં નૂડલ્સ, સેલડ ક્રીમ, દાણા પણ નાખી દો અને ખૂબ ઠંડુ થવા માટે ફ્રીઝમાં મૂકો. કોબીજને ૧૫ મિનિટમાટે એકદમ ઠંડા પાણીમાં મૂકી રાખો. ગાજરને છીણી નાખો.
હવે એક ગોળ પ્લેટમાં વચ્ચોવચ સેલડનંુ મિશ્રણ પાથરો..

તેના પર ફણગાવેલા સીંગદાણા તથા દાડમના દાણાથી સજાવટ કરો તેની ચારે બાજુ સમારેલ કોબીજ તથા ગાજરની છીણથી સજાવટ કરો. ત્યાર બાદ તેને ફ્રીજમાં મૂકી ઠંડુ થવાદો. એકદમ ઠંડુ થયા પછી જ પીરસવું. સેલડ ક્રીમ બનાવવા માટે ક્રીમને થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી ફીણો, દહીં પણ ફીણીને તેમાં ભેળવી દો. બાકીની સામગ્રી તેમાં ભેળવી એકદમ ઠંડુ થાય તે માટે ફ્રીઝમાં મૂકવું.

For Diabities Vangio

બ્રોકોલી સ્ટસ્ફ્રાય

તૈયારીનો સમય ઃ ૫ મિનિટ
બનાવવાનો સમય ઃ ૧૦ મિનિટ
માત્રા ઃ ૪ વ્યક્તિ માટે
સામગ્રી ઃ ૧ ૧/૨ કપ બ્રોકોલીના ફૂલ
૧/૨ કપ બ્રોકોલીની દાંડી બારીક સમારેલી
૨ કપ મશરૃમના જાડા ટુકડા
૨ કપ બીન સ્પ્રાઉટ્સ
૩ કળી લસણ સમારેલું.
૨ ચમચી થાઈમ
૨ ચમચી તેલ
મીઠું સ્વાદાનુસાર
રીત ઃ- (૧) એક મોટા વાસણમાં પાણી ગરમ કરી તેમાં બ્રોકોલીના ફૂલ, બ્રોકોલીની દાંડી અને મશરૃમ નાંખી ૧/૨ મિનિટ સુધી ઉકાળી લેવું. પછી તેને ગાળીને એકબાજુ મૂકો.
(૨) એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં લસણ નાંખી થોડી સેકંડ સાંતળો.
(૩) પછી તેમાં બીજી સામગ્રી નાંખી ૫ મિનિટ સાંતળી લો. ગરમ ગરમ પીરસો.

ફ્રેન્ચ બીન્સ ફુગશ

તૈયારીનો સમય ઃ ૫ મિનિટ
બનાવવાનો સમય ઃ ૧૫ મિનિટ
માત્રા ઃ ૪ વ્યક્તિ માટે
સામગ્રી ઃ- ૩ કપ ફણસી બારીક સમારેલી
૧/૪ કપ ચણાની દાળ પલાળેલી
૧/૨ ચમચી રાઈ
૧ ચમચી અદડની દાળ
૪ થી ૬ મીઠા લીમડાના પાન
૧ ચપટી હિંગ
૧ ચમચી ખમણેલું આદું
૧/૪ ચમચી હળદર
૨ ચમચી તેલ
મીઠું સ્વાદાનુસાર
ઉપરથી સજાવવા માટે
૧/૪ કપ કોથમીર બારીક સમારેલી
રીત ઃ- (૧) એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં રાઈ નાંખો. રાઈ તતડી જાય એટલે અડદની દાળ નાંખી થોડી સેકંડ સાંતળો.
(૨) તેમાં લીમડાના પાન, હિંગ અને આદુ નાંખી થોડી વધુ સેકંડ સાંતળો.
(૩) તેમાં ફણસી, ચણાની દાળ, હળદલ, મીઠું અને ૧/૨ કપ પાણી મેળવી સરખી રીતે મિક્સ કરી ઢાંકી રાખો.
(૪) ધીમા તાપે ફણસી અને ચણાની દાળ રાંધો. વચ્ચે વચ્ચે હલાવતાં રહો.
(૫) ફણસી અને ચણાની દાળ રંધાઈ જાય પછી ઊંચા તાપે પાણી ન રહે ત્યાં સુધી હલાવો. પછી ગેસ પરથી ઉતારો.
કોથમીર વડે સજાવીને ગરમ ગરમ પીરસો.

ઈન્ડિયન સ્ટર ફ્રાય

તૈયારીનો સમય ઃ ૫ મિનિટ
બનાવવાનો સમય ઃ ૭ મિનિટ
માત્રા ઃ ૪ વ્યક્તિ માટે
સામગ્રી ઃ- ૧ કપ જાડુ ખમણેલું કાચું પપૈયું
૧ કપ ખમણેલી કોબી
૧/૨ કપ કેપ્સીકમની ઝીણી સમારેલી સ્લાઈસ
૧/૨ ચમચી રાઈ
૧ ચપટી હીંગ
૧ લીલું મરચું લાંબી ચીર કરેલું
૧/૪ ચમચી હળદર
૧/૨ ચમચી લીંબુનો રસ
૨ ચમચી તેલ
મીઠું સ્વાદાનુસાર
ઉપરથી સજાવવા માટે
૨ ચમચા કોથમીર સમારેલી
રીત ઃ- (૧) એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં રાઈ નાંખો. રાઈ તતડવા લાગે એટલે તેમાં હિંગ અને લીલું મરચું નાંખી થોડી સેકંડ સાંતળો.
(૨) પછી તેમાં બીજી બધી સામગ્રી નાંખી ચમચા વડે હલાવતાં રહેવું. ૨ થી ૩ મિનિટ ઊંચા તાપ પર સાંતળ્યા બાદ તેને ગેસ પરથી ઉતારી લો. કોથમીર વડે સજાવીને ગરમ ગરમ પીરસો.

સ્ટર ફ્રાઈડ ટોફુ, મશરૃમ એન્ડ કેપ્સીકમ

તૈયારીનો સમય ઃ ૧૦ મિનિટ
બનાવવાનો સમય ઃ ૧૦ મિનિટ
માત્રા ઃ ૪ વ્યક્તિ માટે
સામગ્રી ઃ ૧ કપ ટોફુ/લો ફેટ પનીરના ટુકડા
૧ કપ મશરૃમની સ્લાઈસ
૧/૨ કપ કેપ્સીકમ સમારેલા
૧ કપ ફલાવરના ફૂલ અડધા બાફેલાં
૧/૪ કપ લીલા કાંદાનો સફેદ ભાગ સમારેલો.
૧ ૧/૨ ચમચી ખમણેલું લસણ
૧ ૧/૨ ચમચી સોયાસીસ
૨ ચમચી તેલ
મીઠું અને મરીનો ભૂકો સ્વાદાનુસાર.
ઉપરથી સજાવવા માટે
૧/૨ કપ લીલા કાંદાનો લીલો ભાગ સમારેલો
રીત ઃ (૧) એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં લીલા કાંદાનો સફેદ ભાગ અને લસણ નાંખી ઊંચા તાપ પર સાંતળો.
(૨) તેમાં કેપ્સીકમ, ફલાવર અને મીઠું મેળવી ૨ થી ૩ મિનિટ સાંતળો.
(૩) તેમાં મશરૃમ, ટોફુ/પનીર, સોયા સૉસ અને મરીમિક્સ કરી ઊંચા તાપ પર થોડી વધુ મિનિટ સાંતળો પછી ગેસ પરથી ઉતારો.
લીલા કાંદા વડે સજાવીને ગરમ ગરમ પીરસો.

કરેલા સ્ટરફ્રાય

તૈયારીનો સમય ઃ ૫ મિનિટ
બનાવવાનો સમય ઃ ૨૦ મિનિટ
માત્રા ઃ ૨ વ્યક્તિ માટે
સામગ્રી ઃ ૧ કપ કારેલા છોલીને બી કાઢીને બારીક સમારેલા
૧ કપ કાંદા બારીક સમારેલા
એક ચપટી લાલ મરચાંની ભૂકી
એક ચપટી હળદર
એક ચપટી શુગર સબસ્ટિટયૂટ
૧ ચમચી તેલ
મીઠું સ્વાદાનુસાર
રીત ઃ (૧) કાંદા પર થોડું મીઠું લગાડી ૧૦ મિનિટ એકબાજૂ મૂકો.
(૨) પછી કારેલાને એક નેપકીન પર મૂકી હળવે હાથે નેપકીન દબાવો જેથી નેપકીન બધી ભીનાશ શોષી લે.
(૩) પછી તેને માઈક્રોવેવની ડિશ પર ગોઠવી ઊંચા તાપમાન પર ૩ મિનિટ માઈક્રોવેવ કરી વચ્ચે એક વખત હલાવી લીધા પછી બાજુ પર મૂકો.
(૪) એક વાસણમાં તેલ ગરમ કરી કાંદા નાંખી સાંતળો.
(૫) તેમાં માઈક્રોવેવ કરેલા કારેલા સાથે બીજી સામગ્રી નાંખી મિક્સ કરો.
(૬) આ મિશ્રણને ધીમા તાપે થોડીવાર હલાવો જેથી કારેલા કરકરા થઈ જાય. પછી ગેસ પરથી ઉતારો.
* કારેલાં જલ્દીથી રંધાઈ જાય એટલા માટે થોડીવાર માઈક્રોવેવમાં મુકવા. માઈક્રોવેવ ન હોય તો ગેસ પર ધીમા તાપે હલાવતાં રહેવાથી પણ કારેલા રંધાઈ જશે.

ચીલી ગાર્લિક સ્ટર-ફ્રાય

તૈયારીનો સમય ઃ ૨૦ મિનિટ
બનાવવાનો સમય ઃ ૧૫ મિનિટ
માત્રા ઃ ૬ વ્યક્તિ માટે
સામગ્રી ઃ
૧/૨ કપ કોબી મોટી સમારેલી
૧/૨ કપ લીલા કાંદાના સફેદ ભાગના ચાર ટુકડા કરેલા
૧ કપ પાલક મોટી સમારેલી
૩/૪ કપ બેબીકોર્નની સ્લાઈસ અડધી બાફેલી
૩/૪ કપ બ્રોકોલીના ફૂલ અડધા બાફેલા
૧ કપ કેપ્સીકમના ટુકડા
૧/૨ કપ સ્લાઈસ કરેલી ઝૂડીની (ઇચ્છાનુસાર)
૧ ચમચી મરચાં-લસણની પેસ્ટ
૨ ચમચી કોર્નફલોર ૧/૨ કપ પાણીમાં મિક્સ કરેલો.
૧ ચમચો તેલ
મીઠું સ્વાદાનુસાર
રીત ઃ-
(૧) એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં કોબી અને ૧/૪ કપ પાણી મેળવી કોબી રાંધો. છેવટે બધુ પાણી શોષાઈ જવું જોઈએ.
(૨) પછી તેમાં લીલા કાંદાનો સફેદ ભાગ અને પાલક મિક્સ કરી થોડી સેકંડ સાંતળો.
(૩) તેમાં બીજા શાકભાજી અને મરચાં-લસણની પેસ્ટનાંખી શાકભાજી બરાબર રંધાઇને કરકરા થાય ત્યાં સુધી હલાવતાં રહો.
(૪) છેલ્લે કોર્નફલોરનું મિશ્રણ અને મીઠું નાંખીને વ્યવસ્થિ રીતે મિક્સ કરો અને ઊભરો આવે ત્યાં સુધી રાંધો. પછી ગેસ પરથી ઉતારો
ગરમ પીરસો

Jain Vangio

બ્રોકોલી સ્ટસ્ફ્રાય

તૈયારીનો સમય ઃ ૫ મિનિટ
બનાવવાનો સમય ઃ ૧૦ મિનિટ
માત્રા ઃ ૪ વ્યક્તિ માટે
સામગ્રી ઃ ૧ ૧/૨ કપ બ્રોકોલીના ફૂલ
૧/૨ કપ બ્રોકોલીની દાંડી બારીક સમારેલી
૨ કપ મશરૃમના જાડા ટુકડા
૨ કપ બીન સ્પ્રાઉટ્સ
૩ કળી લસણ સમારેલું.
૨ ચમચી થાઈમ
૨ ચમચી તેલ
મીઠું સ્વાદાનુસાર
રીત ઃ- (૧) એક મોટા વાસણમાં પાણી ગરમ કરી તેમાં બ્રોકોલીના ફૂલ, બ્રોકોલીની દાંડી અને મશરૃમ નાંખી ૧/૨ મિનિટ સુધી ઉકાળી લેવું. પછી તેને ગાળીને એકબાજુ મૂકો.
(૨) એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં લસણ નાંખી થોડી સેકંડ સાંતળો.
(૩) પછી તેમાં બીજી સામગ્રી નાંખી ૫ મિનિટ સાંતળી લો. ગરમ ગરમ પીરસો.

ફ્રેન્ચ બીન્સ ફુગશ

તૈયારીનો સમય ઃ ૫ મિનિટ
બનાવવાનો સમય ઃ ૧૫ મિનિટ
માત્રા ઃ ૪ વ્યક્તિ માટે
સામગ્રી ઃ- ૩ કપ ફણસી બારીક સમારેલી
૧/૪ કપ ચણાની દાળ પલાળેલી
૧/૨ ચમચી રાઈ
૧ ચમચી અદડની દાળ
૪ થી ૬ મીઠા લીમડાના પાન
૧ ચપટી હિંગ
૧ ચમચી ખમણેલું આદું
૧/૪ ચમચી હળદર
૨ ચમચી તેલ
મીઠું સ્વાદાનુસાર
ઉપરથી સજાવવા માટે
૧/૪ કપ કોથમીર બારીક સમારેલી
રીત ઃ- (૧) એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં રાઈ નાંખો. રાઈ તતડી જાય એટલે અડદની દાળ નાંખી થોડી સેકંડ સાંતળો.
(૨) તેમાં લીમડાના પાન, હિંગ અને આદુ નાંખી થોડી વધુ સેકંડ સાંતળો.
(૩) તેમાં ફણસી, ચણાની દાળ, હળદલ, મીઠું અને ૧/૨ કપ પાણી મેળવી સરખી રીતે મિક્સ કરી ઢાંકી રાખો.
(૪) ધીમા તાપે ફણસી અને ચણાની દાળ રાંધો. વચ્ચે વચ્ચે હલાવતાં રહો.
(૫) ફણસી અને ચણાની દાળ રંધાઈ જાય પછી ઊંચા તાપે પાણી ન રહે ત્યાં સુધી હલાવો. પછી ગેસ પરથી ઉતારો.
કોથમીર વડે સજાવીને ગરમ ગરમ પીરસો.

ઈન્ડિયન સ્ટર ફ્રાય

તૈયારીનો સમય ઃ ૫ મિનિટ
બનાવવાનો સમય ઃ ૭ મિનિટ
માત્રા ઃ ૪ વ્યક્તિ માટે
સામગ્રી ઃ- ૧ કપ જાડુ ખમણેલું કાચું પપૈયું
૧ કપ ખમણેલી કોબી
૧/૨ કપ કેપ્સીકમની ઝીણી સમારેલી સ્લાઈસ
૧/૨ ચમચી રાઈ
૧ ચપટી હીંગ
૧ લીલું મરચું લાંબી ચીર કરેલું
૧/૪ ચમચી હળદર
૧/૨ ચમચી લીંબુનો રસ
૨ ચમચી તેલ
મીઠું સ્વાદાનુસાર
ઉપરથી સજાવવા માટે
૨ ચમચા કોથમીર સમારેલી
રીત ઃ- (૧) એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં રાઈ નાંખો. રાઈ તતડવા લાગે એટલે તેમાં હિંગ અને લીલું મરચું નાંખી થોડી સેકંડ સાંતળો.
(૨) પછી તેમાં બીજી બધી સામગ્રી નાંખી ચમચા વડે હલાવતાં રહેવું. ૨ થી ૩ મિનિટ ઊંચા તાપ પર સાંતળ્યા બાદ તેને ગેસ પરથી ઉતારી લો. કોથમીર વડે સજાવીને ગરમ ગરમ પીરસો.

કરેલા સ્ટરફ્રાય

તૈયારીનો સમય ઃ ૫ મિનિટ
બનાવવાનો સમય ઃ ૨૦ મિનિટ
માત્રા ઃ ૨ વ્યક્તિ માટે
સામગ્રી ઃ ૧ કપ કારેલા છોલીને બી કાઢીને બારીક સમારેલા
૧ કપ કાંદા બારીક સમારેલા
એક ચપટી લાલ મરચાંની ભૂકી
એક ચપટી હળદર
એક ચપટી શુગર સબસ્ટિટયૂટ
૧ ચમચી તેલ
મીઠું સ્વાદાનુસાર
રીત ઃ (૧) કાંદા પર થોડું મીઠું લગાડી ૧૦ મિનિટ એકબાજૂ મૂકો.
(૨) પછી કારેલાને એક નેપકીન પર મૂકી હળવે હાથે નેપકીન દબાવો જેથી નેપકીન બધી ભીનાશ શોષી લે.
(૩) પછી તેને માઈક્રોવેવની ડિશ પર ગોઠવી ઊંચા તાપમાન પર ૩ મિનિટ માઈક્રોવેવ કરી વચ્ચે એક વખત હલાવી લીધા પછી બાજુ પર મૂકો.
(૪) એક વાસણમાં તેલ ગરમ કરી કાંદા નાંખી સાંતળો.
(૫) તેમાં માઈક્રોવેવ કરેલા કારેલા સાથે બીજી સામગ્રી નાંખી મિક્સ કરો.
(૬) આ મિશ્રણને ધીમા તાપે થોડીવાર હલાવો જેથી કારેલા કરકરા થઈ જાય. પછી ગેસ પરથી ઉતારો.
* કારેલાં જલ્દીથી રંધાઈ જાય એટલા માટે થોડીવાર માઈક્રોવેવમાં મુકવા. માઈક્રોવેવ ન હોય તો ગેસ પર ધીમા તાપે હલાવતાં રહેવાથી પણ કારેલા રંધાઈ જશે.

પડવાળી પૂરી

સામગ્રી

મેંદો – ૫૦૦ ગ્રામ, ઘી – ૫૦૦ ગ્રામ, દૂધ – ૧૫૦ ગ્રામ, ચોખાનો લોટ – ૬૦ ગ્રામ

રીત

મેંદામાં ઘીનું મોણ નાખી સાધારણ કઠણ લોટ બાંધવો. તેની પૂરી વણીને કપડું ઢાંકીને રાખો. બીજી બાજુ ચોખાના લોટમાં ઘી નાખીને ખૂબ ફીણીને સાટો કરો. આ સાટો બધી પૂરી પર ચોપડો. એકની ઉપર એક એમ છ પૂરી પર ચોપડી છ પૂરીનો વીંટો કરો. વીંટો વાળીને ચપ્પુથી કટકા કરો. તે કટકાને હાથ વડે દબાવીને ગોળ પૂરી જેવા પણ થોડા જાડો વણો અને ઘીમાં ધીમા તાપે તળો.

ગ્રિલ્ડ કોર્ન એન્ડ કેપ્સિકમ ટોસ્ટિઝ

સામગ્રી

બ્રેડ – ૮ સ્લાઇસ
મકાઇના દાણા (બાફેલા) – ૧ કપ
સમારેલું કેપ્સિકમ – ૧ નંગ
ચીઝનું છીણ – દોઢ કપ
સમારેલાં લીલાં મરચાં – ૨-૩ નંગ
સમારેલી કોથમીર – ૨ ચમચા
સમારેલી ડુંગળી – ૧ નંગ
મરીનો પાઉડર – ૭-૮ નંગ
મીઠું – સ્વાદ મુજબ

રીત

ઓવનને ૧૮૦ ડિગ્રી સે. પર ગરમ કરો. એક બાઉલમાં મકાઇના દાણા, કેપ્સિકમ, ચીઝનું છીણ, સમારેલા લીલાં મરચાં, કોથમીર, ડુંગળી, મરીનો પાઉડર અને મીઠું મિકસ કરો.

આ મિશ્રણના આઠ એકસરખા ભાગ કરો. લોઢી ગરમ કરી બ્રેડની સ્લાઇસને એક સાઇડે શેકો. બીજી તરફ મકાઇના દાણા અને ચીઝનું મિશ્રણ પાથરો. તેને બેકિંગ ટ્રેમાં ગોઠવી ટોપિંગ સુધી આછા બ્રાઉન રંગની થાય ત્યાં સુધી બેક થવા દો. દરેક સ્લાઇસને ત્રાંસી કાપી ટોમેટો કેચઅપ સાથે ગરમ સર્વ કરો.

ચોખા અને ચીઝના વડા

સામગ્રી

ચોખા – ૨૫૦ ગ્રામ, સમારેલી ડુંગળી – ૧ નંગ નાની, સમારેલી કોથમીર – ૨ ચમચા,સમારેલાં લીલાં મરચાં – ૨-૩ નંગ,ચીઝ – ૬૦ ગ્રામ,ઘઉનો લોટ – ૩૦ ગ્રામ,બ્રેડક્રમ્બ્સ – ૫૦ ગ્રામ,તેલ – તળવા માટે, મીઠું – સ્વાદ મુજબ

રીત

ચોખાને બાફી લઇ એક બાઉલમાં કાઢો. તેમાં સમારેલી ડુંગળી, કોથમીર, લીલાં મરચાં અને મીઠું ભેળવી મિકસ કરી લોટ જેવું બનાવો. તેમાંથી નાના નાના ગોળા વાળો. આ દરેક ગોળામાં વચ્ચે ચીઝ મૂકીને ફરી ગોળો વાળો. તેને એક તરફ રહેવા દો.

લોટમાં સહેજ મીઠું ભેળવી તેનું ઘટ્ટ ખીરું તૈયાર કરો. દરેક વડાને ખીરામાં બોળી, હળવેથી બ્રેડક્રમ્બ્સમાં રગદોળી ગરમ તેલમાં તળી લો. આછા સોનેરી રંગના થાય એટલે બહાર કાઢી ગરમ ગરમ જ ખાવ.

મકાઇ પનીરના સમોસા

સામગ્રી

પનીર – ૨૫૦ ગ્રામ, મકાઇના બાફેલા દાણા (અમેરિકન) – ૨૦૦ ગ્રામ, લીલાં મરચાં – ૨૫ ગ્રામ, બારીક સમારેલી કોથમીર – ૧૦૦ ગ્રામ, ગરમ મસાલો – ૧ ચમચી, મેંદો – ૨૫૦ ગ્રામ, મીઠું – પ્રમાણસર

રીત

સૌ પ્રથમ પનીર છીણો. બાફેલી મકાઇમાં પનીરનું છીણ મિકસ કરો. તેમાં ગરમ મસાલો, મીઠું, વાટેલાં લીલાં મરચાં અને બારીક સમારેલી કોથમીર નાખો. પછી બરાબર મિકસ કરો. મેંદામાં મીઠું તથા ૧ ચમચો તેલ નાખી પૂરી જેવો લોટ બાંધો. પટ્ટી સમોસાની જેમ બધી રોટલીઓ તૈયાર કરી, પટ્ટી કાપી, સમોસા ભરો. આમાંથી સાદા સમોસા પણ વાળી શકાય. સમોસા ગરમ તેલમાં તળી, લીલી ચટણી અને કેચઅપ સાથે પીરસો.

જૈન છોલે વિથ પૌંઆ પકોડા

સામગ્રી

૨૫૦ ગ્રામ છોલે (સફેદ ચણા), ૨ વાટકી પૌંઆ, ૧ વાડકી ઘઉંનો લોટ, ૧ ટે.સ્પૂન ચણાનો લોટ, મીઠું જરૃર મુજબ, ૨ ચમચી બારીક સમારેલા મરચાં, ૧ ચમચી લાલ મરચું પાવડર,૨ ચમચા ખાટું દહીં, ચપટી સાજીના ફૂલ, ૩ ચમચી ખાંડ, તળવા માટે તેલ, ૧ ચમચી રાઈ, ૧/૨ ચમચી હીંગ, ૨ ટે.સ્પૂન કોથમીર, ૩ ચમચી લીંબુનો રસ, નાનો ગાંગડો ગોળ.

રીત

ચણાને રાતભર પલાળી સવારે બાફી લેવા. તેમાં ૨ ટે.સ્પૂન તેલનો વઘાર મૂકી ૧ ચમચી રાઈ, સૂકા મરચાંના ટુકડા નાંખીને છોલે વઘારવા તેમાં ૧ નાનો ગાંગડો ગોળ નાંખી ખદખદે એટલે બાજુ પર રાખો.
હવે પૌંઆને છૂટા રહે તેટલા પ્રમાણમાં પાણી નાંખી નીતરવા દેવા. એક કથરોટમાં પૌંઆ, ઘઉં અને ચણાનો લોટ ૨ ચમચા મોણ તેમાં મીઠું મરચું ૨ લીલા મરચાં, ખાંડ, લીંબુ, હીંગ, સાજીના ફૂલ નાંખી બરાબર મિક્સ કરી દહીં નાંખી કણેક બાંધવી. પ્રમાણસર લુવા લઈ સહેજ દબાવીને તેલમાં તળી લેવા અને તળાયા પછી પાણીમાં નાંખી થોડીવાર પલળવા દેવા. સહેજ પોચા પડે એટલે એક ડિશમાં છોલે મૂકીને તેના પર પૌંઆના પકોડા ગોઠવી ઉપર કોથમીરથી ગાર્નિંશ કરવું.

Nudels

નૂડલ્સ પકોડા ચાટ

સામગ્રી :
200 ગ્રામ અઘકચરા બાફેલા નૂડલ્સ, 4 મધ્યમ આકારના બાફેલા બટાકા, 4 ટેબલ સ્પૂન ટોમેટો સોસ, 1 ચમચી હળદર, મીઠું સ્વાદ અનુસાર. તળવા માટે રિફાઈન્ડ તેલ, શણગારવા માટે સમારેલા ધાણા, છીણેલું કોપરું.

રીત :
બધી સામગ્રીને એક સાથે મેળવીને પકોડાના આકારમાં સોનેરી થાય ત્યાં સુધી તળી લો. હવે નૂડલ્સ પકોડાની દહીં, આમલીની મીઠી ચટણી, ટોમેટો સોસ, સેવ, ચાટ મસાલો, લાલ મરચું, ધાણા અને કોપરાનું છીણ ભભરાવી ગરમાગરમ સર્વ કરો.

વેજીટેબલ હોટ અને સાવર સૂપ(વિથ નુડલ્સ)

સામગ્રી ઃ સ્ટોક માટે ટમેટા ૧૦૦ ગ્રા. ગાજર ૨૦૦ ગ્રામ, ફણસી ૧૦૦ ગ્રા., કાંદા ૧૦૦ ગ્રા, બટેટા ૧૦૦ ગ્રા., ભાત ૧ચમચો, લસણ ૫ કળી, કોબી ૧૦૦ ગ્રામ, ગાજર ૨૦૦ ગ્રામ, લીલા કાંદા ૧૦૦ ગ્રા. તેલ ૨ ચમચા, આજીનો મોટો ચપટી, લાલ મરચાં ૩ નંગ, વીનેગાર ૨ ચમચા, કોર્નફલોર ૩ ચમચા, સોયાસોસ ૩ ચમચા, મીઠુ મરી પ્રમાણસર.

રીત ઃ (૧) વેજી સ્ટોક માટે શાકને ધોઇને સમારીને બાફી લો અને ગાળી લો. ૨ કપ થવો જોઇએ. કોર્નફલોર સોસાસોસ મીક્સ કરો.

(૨) વીનેગારમાં લાલ મરચાની રીગ સમારીને નાખો અને ઉકાળો તેને કોર્નફલોરમાં મીક્સ કરો સૂપ માટે કોબી અને ગાજર છીણી લો. લાલા કાંઃઈં૧૪૬તા ઝીણા સમારો.

(૩) એક વાસણમાં તેલ ગરમ કરીને ગાજર, કોબી, લીલા કાંદા, આજીનો મોટો નાખો. તેમાં મીઠુ મરી નાંખો. પાંચ મીનીટ ફાસ્ટ ગેસ પર રાખીને તરત જ ઉપક તૈયાર કરેલ સોસ નાંખો. પાણીની જરૂર હોય તો મીક્સ કરીને પાંચ મીનીટ ઉકાળો અને નીચે ઉતારો.

(૪) સર્વ કરતી વખતે ચીલી સોસ અને સોયા સોસ આપો.

સ્વીટ કોર્ન સૂપ (વિથ નુડલ્સ)

સામગ્રી ઃ ખાંડ ૧ ચમચી, મીઠુ મરી પ્રમાણસર, વીનેગાર ૨ ચમચા, લીલા મરચા ૪ નંગ, મકાઇ ૭ નંગ, આજીનો મોટો ૩/૪ ચમચી, સોયાસોસ ૧/૨ ચમચી, કોર્નફલોર ૨ ચમચા, ચીલી સોસ પ્રમાણસર

રીત ઃ (૧) મકાઇ છોલીને છ મકાઇ છીણી લો. એક મકાઇના તાતણા કાઢો

(૨) તેમાં ૬ કપ પાણી નાંખીને કુકરમાં બાફી લો.

(૩) બે કપ પાણીમાં કોર્નફલોર મીક્સ કરો તેને બાફીને મકાઇમાં નાખીને ગરમ કરો.

(૪) તેમાં આજીનો મોટો ખાંડ, મીઠૂ મરી નાખીને ૨૦ મીનીટ ઉકાળો છેલ્લે સોયા સોસ નંખો.

(૫) વીનેગારમાં લીલા મરચાના ઝીણા પીસ કરીને નાખો અને મીઠુખાંડ, જરા નાંખીને ગરમ કરો. સર્વ કરતી વખતે બાઉલમાં કાઢીને આપો.

(૬) તેમાં વેજીટેબલ્સ નાખવા હો તો ગાજરનો પીસ બાફેલી ફણસીના પીસ અને કોબીનું છીણ નાખી શકાય.

ચાઇનીઝ ફાઇડ રાઇસ વિથ નુડલ્સ

સામગ્રી ઃ ગાજર ૧૦૦ ગ્રામ, કેપ્સીકમ ૧૦૦ ગ્રામ, કોબી ૨૦૦ ગ્રામ, ફણસી ૬ નંગ, કાંદા ૨ નંગ, લીલા કાંદા ૨ નંગ,

બાસમતી ચોખા ૧ કપ, તેલ ૪ ચમચા, મીઠુ પ્રમાણસર, આજીનો મોટો ચપટી, સોયાસોસ ૩ ચમચી, બાફેલા અથવા તળેલા નૂડલ્સ ૧ કપ, ચીલી સોસ ૧ ચમચી.

રીત ઃ (૧) લીલા કાંદા સમારીને સાંતળીને મૂકી રાખો.

(૨) કાંઃઈં૧૪૬તાને છોલીને સળી જેવા સમારો, ગાજરને લાંબા પટ્ટી જેવા સમારો,

(૩) ફણસી કેપ્સીકમ પણ લાંબી પટ્ટી જેવા સમારો, કોબી લાંબી પાતળી સમારો,

(૪) એક વાસણમાં તેલ ગરમ મૂકો એક કાંદા સળી સાંતળીને કાઢી લો. બાકીના કાંઃઈં૧૪૬તા સાંતળો તેમાં અધકચરી બાફેલી ફણસી નાખો અને આજીનો મોટો નાંખો.

(૫) તેમાં ગાજર-કોબી મીઠુ નાંખો. છેલ્લે કેપ્સીકમ નાખો. બરોબર ચડી જાય પછી નીચે ઉતારો.

(૬) ભાત મીઠુ નાંખીને રાંધી લો. છૂટા થવા જોઇએ. તેને ઠંડા કરો.

(૭) ઉપરના શાકમાં ભાત અને સોયાસોસ મીક્સ કરો. તેમાં

(૮) સાંતળેલા લીલા કાંઃઈં૧૪૬તા- કાંદાની સળી અને ન્યુડલ્સ નાખો અને ચીલી સોસ તળીને બરોબર મીક્સ કરીને સર્વ કરો.

વેજીટેબલ સ્વીટ એન્ડ સાવર નુડલ્સ સૂપ

સામગ્રી ઃ વેજીટેબલ્સ ગાજરના મોટા પીસ, વટાણા ફોલેલા, ફલાવરના ફુલ કેપ્સીકમના પીસ કોબી લાંબી સમારેલી કાંઃઈં૧૪૬તાની સળી આ બધું ૩ કપ લેવું.

લીલા કાંઃઈં૧૪૬તા ૨૦૦ ગ્રામ, મીઠુ-મરી પ્રમાણસર, આઃઈં૧૪૬તુનું છીણ ૦| ચમચી, સલાડ ઓઇલ ૨ચમચા, આજીનો મોટો ચપટી, કેચઅપ ૨ ચમચા, પાઇનેપલના પીસ ૧ ચમચો,

સોસ માટે ઃ કોર્નફલોર ૨ ચમચા, સોયાસોસ ૧ ચમચી, વીનેગર ૨ ચમચા, ખાંડ ૪ ચમચા, પાણી ૧ કપ, મીઠુ પ્રમાણસર

રીત ઃ (૧) સોસ માટેની સામગ્રી એક વાસણમાં મીક્સ કરીને રાખો.

(૨) લીલા કાંઃઈં૧૪૬તા ધોઇને સમારો. તેમાં કાંઃઈં૧૪૬તા નાના હોય તે આખા રાખો શાકભાજીના ચોરસ પીસ કરો.

(૩) એક વાસણમાં તેલ ગરમ કરો. તેમાં કાંઃઈં૧૪૬તાની સળી નાંખો. પછી કેપ્સીકમ સિવાયના બધા શાક નાંખો. તેમાં મીઠુ અને આજીનો મોટો નાખીને હલાવો. શાક ચડી જવા આવે પછી લીલા કાંઃઈં૧૪૬તા નાંખો.

(૪) છેલ્લે કેપ્સીકમ અને પાઇનેપલના પીસ નાંખો અને તૈયાર કરેલો સોસ, મીઠુ, મરી, આઃઈં૧૪૬તુનું છીણ નાખીને હલાવો. બરાબર મીક્સ કરીને નીચે ઉતારો. તેમાં કેચઅપ નાખીને સર્વ કરો.

વેજીટેબલ મન્ચુરીયન નુડલ્સ સૂપ

સામગ્રી ઃ સોસ માટે ઃ સોસાસોસ ૧ ચમચો, ચીલી સોસ ૧ ચમચી, પાણી ૨ કપ, કોર્નફલોર ૧ ચમચો, લસણ વટેલું ૨ ચમચી, કાંદાનું છીણ ૧ ચમચો, ગાજરનું છીણ ૧ ચમચો, કોબીનું છીણ ૧ ચમચી, મીઠુ પ્રમાણસર, આદુંતુનું છીણ ૦ાા ચમચી, વીનેગર ૦|| ચમચો, લાલ મરચુ ૧ ચમચી,

મન્ચુરીયન માટે ઃ કોબી ૧૫૦ ગ્રામ, ગાજર ૨૫૦ ગ્રા., આદુંતુ મરચા ૧ ચમચી, મીઠુ પ્રમાણસર, તેલ તળવા માટે, આજીનો મોટો ૦|| ચમચો, કોર્ન ફલોર ૨ ચમચા.

રીત ઃ (૧) કોબી અને ગાજર છીણી નાંખો. તેને નીચોવીને તેમાં કોર્નફલોર મીઠુ, આજીનો મોટો, અને આદુંતુમરચા, અથવા ચીલી સોસ મીક્સ કરો. અને વડા જેવું ખીરૂં બનાવો.

(૨) તેમાંથી નાના નાના ભજીયા બનાવીને ગરમ તેલમાં તળી લો. ભજીયા ખાલી કોબીના કે ગાજરના પણ કરી શકાય. અને મીક્સ પણ કરી શકાય.

(૩) સોસ બનાવવા માટે એક વાસમાં એક ચમચા તેલ ગરમ કરીને લસણ અને આદું સાંતળો તરત જ કાંદા, કોબી ગાજરનું છીણ સાંતળો તેમાં આજીનો મોટો નાંખો ચીલી સોસ નાખો.

(૪) પાણીમાં કોર્નફલોર, સોયાસોસ, વીનેગર, મીઠુ-મરચુ નાખીને તેમાં મીક્સ કરો. પાંચ મિનિટ ઉકળવા દો.

(૫) સર્વ કરતી વખતે ગાર્લીક સોસોમાં મન્ચુરીયન નાખીને સર્વ કરો.

ફ્રુટ વેજ નુડલ્સ સલાડ(સંજીવની સેલડ)

સામગ્રીઃ-
૪ કેળાં, ૧ કાકડી, ૧ સફરજન, ૧ કપ બાફેલાં ખારાં નૂડલ્સ. ૧૧/૨ કપ સેલડ ક્રીમ, ચપટી મીઠું, ૨ મોટા ચમચા ટામેટાંનો સોસ. ૧ મોટો ચમચો દાડમના દાણા, ૧ ચમચી બૂરું ખાંડ, સહેજ મરીનો પાઉડર.

સજાવટ માટેઃ-
૧ કપ સમારેલી કોબીજ, ૨ ગાજર, ૨ મોટા ચમચા ફણગાવેલા સીંગદાણા, ૧ મોટો ચમચો દાડમના દાણા.

સામગ્રીઃ- ૧૫૦ ગ્રામ તાજું ક્રીમ, ૨ ચમચી બૂરું ખાંડ, ૩ મોટા ચમચા તાજું ઘટ્ટ દહીં, ૧/૨ ચમચી રાઈના કુરિયા, ૧/૪ ચમચી મીઠું, સહેજ મરીનો પાઉડર.

રીતઃ- કેળાં, કાકડી અને સફરજનના નાના નાના ટુકડા કરો તેમાં નૂડલ્સ, સેલડ ક્રીમ, દાણા પણ નાખી દો અને ખૂબ ઠંડુ થવા માટે ફ્રીઝમાં મૂકો. કોબીજને ૧૫ મિનિટમાટે એકદમ ઠંડા પાણીમાં મૂકી રાખો. ગાજરને છીણી નાખો.
હવે એક ગોળ પ્લેટમાં વચ્ચોવચ સેલડનંુ મિશ્રણ પાથરો..

તેના પર ફણગાવેલા સીંગદાણા તથા દાડમના દાણાથી સજાવટ કરો તેની ચારે બાજુ સમારેલ કોબીજ તથા ગાજરની છીણથી સજાવટ કરો. ત્યાર બાદ તેને ફ્રીજમાં મૂકી ઠંડુ થવાદો. એકદમ ઠંડુ થયા પછી જ પીરસવું. સેલડ ક્રીમ બનાવવા માટે ક્રીમને થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી ફીણો, દહીં પણ ફીણીને તેમાં ભેળવી દો. બાકીની સામગ્રી તેમાં ભેળવી એકદમ ઠંડુ થાય તે માટે ફ્રીઝમાં મૂકવું.

નરમ ગરમ નુડલ્સ

સામગ્રી :

બાફેલાં નૂડલ્સ - ૪૦૦ ગ્રામ, તલનું તેલ - ૨ ચમચા, તેલ - ૪ ચમચા, સમારેલું લસણ - ૨ કળી, સમારેલાં લીલાં મરચાં - ૨ નંગ, સમારેલી લીલી ડુંગળી - ૨ નંગ, સોયા સોસ - ૩ ચમચા, ચિલિ સોસ - ૪ ચમચા, એમએસજી - પા ચમચી, સફેદ મરીનો પાઉડર - અડધી ચમચી, શેકેલા, શીંગદાણાનો ભૂકો - અડધો કપ, શેકેલા તલ - ૨ ચમચા, ફણગાવેલું કઠોળ - અડધો કપ, વિનેગર - ૧ ચમચો

રીત :

નૂડલ્સને પૂરતાં પાણીમાં બાફી, નિતારીને તલનું તેલ ભેળવીને રાખો. એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં લસણ, લીલાં મરચાં, લીલી ડુંગળીને થોડી વાર સાંતળો. તેમાં બાફેલાં નૂડલ્સ, સોયા સોસ, ચિલિ સોસ, એમએસજી, સફેદ મરીનો પાઉડર, સ્વાદ મુજબ મીઠું ઉમેરીને બે મિનિટ સુધી સતત હલાવીને સાંતળો. શેકેલા શીંગદાણાનો ભૂકો, શેકેલા તલ, ફણગાવેલું કઠોળ, વિનેગર ઉમેરી તેજ આંચે એક મિનિટ રાખીને મિકસ કરો. હોટ નૂડલ્સ સર્વ કરો.

વેજિટેબલ મન્ચો સૂપ વિથ નુડલ્સ

સામગ્રી :

સમારેલાં બટન મશરૂમ - ૨-૩ નંગ, બારીક સમારેલી કોબીજ - પા ભાગ, સમારેલું લીલું, કેપ્સિકમ - ૧ નંગ, સમારેલું ગાજર - ૧ નંગ, સમારેલી લીલી ડુંગળી - ૧ નંગ, નૂડલ્સ - ૧ કપ, તેલ - ૨ ચમચા, તળવા માટે, કોર્નફલોર - ૩ ચમચા, સમારેલું આદું - નાનો ટુકડો, સમારેલું લસણ - ૨-૩ કળી, સમારેલાં લીલાં મરચાં - ૨ નંગ, ટોફૂના કયુબ - ૫૦ ગ્રામ, રેડ ચિલી સોસ - અડધો ચમચો, સોયા સોસ - ૨ ચમચા, સફેદ મરીનો પાઉડર - અડધી ચમચી, એમએસજી (ઐરિછક) - પા ચમચી, મીઠું - સ્વાદ મુજબ, વેજિટેબલ સ્ટોક - ૪-૫ કપ, વિનેગર - ૧ ચમચો, સમારેલી લીલી ડુંગળી - ૨ ડાંડલી

રીત :

ત્રણ કપ ગરમ પાણીમાં નૂડલ્સને બાફી નિતારીને કાઢી લો. એક કડાઈમાં પૂરતું તેલ ગરમ કરી નૂડલ્સને બે-ત્રણ મિનિટ સુધી અથવા તે આછા બ્રાઉન અને કરકરા થાય એવા તળી લો. તેને એબ્સોર્બન્ટ પેપર પર કાઢો. અડધો કપ પાણીમાં કોર્નફલોર ઘોળીને રહેવા દો. એક પેનમાં બે ચમચા તેલ ગરમ કરી તેમાં આદું, લસણ અને લીલાં મરચાં સાંતળો. સમારેલી લીલી ડુંગળી નાખી બે મિનિટ સાંતળો. મશરૂમ, કોબીજ, કેપ્સિકમ, ગાજર અને ટોફૂ ઉમેરી સતત હલાવતાં રહી બે મિનિટ મઘ્યમ આંચે રાખો. ત્યાર બાદ રેડ ચિલી સોસ, સોયા સોસ, સફેદ મરીનો પાઉડર, ઈરછો તો એમએસજી, સ્વાદ મુજબ મીઠું નાખી ખૂબ હલાવો. વેજિટેબલ સ્ટોક ઉમેરી કળવા દો. પછી આંચ ધીમી કરી બે મિનિટ સુધી ખદખદવા દો. હવે તેમાં ઘોળેલો કોર્નફલોર રેડીને સૂપ ઘટ્ટ થાય ત્યાં સુધી સતત હલાવતાં રહો. વિનેગર નાખી, હલાવીને ઉપર તળેલાં નૂડલ્સ અને સમારેલી લીલી ડુંગળીથી સજાવી સર્વ કરો.

ચાઇનીઝ નુડલ્સ સમોસા

સામગ્રી

મેંદો- ૨ વાડકી, બેકિંગ પાઉડર- ૧ ચમચી, તેલ- ૨ ચમચી (મોણ માટે), મીઠું- સ્વાદ મુજબ, તેલ- તળવા માટે, ભરવા માટે: કોબી- ૧ કપ (બારિક સમારેલી), ડુંગળી- ૧ કપ (બારિક સમારેલી), નૂડલ્સ- ૧ કપ (બાફેલા), કેપ્સિકમ- ૧ નંગ, ગાજર- ૧ નંગ, ગરમ મસાલો- ૧ ચમચી, સોયા સોસ- ૧ ચમચી, ચીલી સોસ- ૧ ચમચી, બટાકા- ૨ નંગ (બાફી બારિક સમારેલા), તેલ- ૨ ચમચી, મીઠું- સ્વાદાનુસાર

રીત

મેંદામાં મીઠું, બેકિંગ પાઉડર અને મોળ ભેળવી કળક બાંધો. કડાઇમાં બે ચમચી તેલ મૂકી બધા શાકભાજી સાંતળી લો. બાફેલા નૂડલ્સમાં સોયા સોસ, ચીલી સોસ, મીઠું અને ગરમ મસાલો નાખી મિશ્રણ તૈયાર કરો. મેંદાના લૂઆ કરી પાતળી મોટી રોટલી વણો. વરચે કાપીને કોન બનાવો. એમાં તૈયાર કરેલું મિશ્રણ ભરી બરાબર બંધ કરી દો. તેલ ગરમ કરી ધીમી આંચ પર સમોસા સોનેરી રંગના થાય ત્યાં સુધી તળો. ગરમ-ગરમ સમોસા સોસ સાથે સર્વ કરો.

હકકા નૂડૂડલ્સ

(6 વ્યકિત માટે)

સામગ્રી-
1૦૦ ગ્રામ કેપ્સીકમ
1૦૦ ગ્રામ કૂબી
5 ટી. સ્પૂન તેલ
2૦૦ ગ્રામ કોબીજ
5૦ ગ્રામ ફણસી
1૦૦ ગ્રામ કોળું
1૦૦ ગ્રામ બાફેલા નૂડલ્સ
1/2 અર્ધો ટી. સ્પૂન મરીનો ભૂકો
2 . સ્પૂન સોયા સોસ
મીઠું પ્રમાણસર

નૂડલ્સ માટેની સામગ્રી-
2 કપ મેંદો
2 ટે. સ્પૂન તેલ
1 ટી. સ્પૂન મીઠું
ચપટી બેકિંગ પાઊડર

નૂડલ્સ બનાવવાની રીત-
મેંદા મા મીઠું તેલ અને સ્હેજ બેકિંગ પાઊડર નાંખી, ઠંડા પાણીથી કઠણ કણેક બાંધવી. તેની પાતળી રોટલી વણવી. લાંબી ઊભી પાતળી પટ્ટીઓ કાપી સૂકવવી.
(બાફવાની હોયત્યાં વધુ સૂકવવી. પાપડ જેવી જો તળવાની હોય તો થોડી સૂકાયા બાદ તળી લેવી.)

નૂડલ્સ બાફવાની રીત-
1૦૦ ગ્રામ નૂડલ્સ પાણી અને સ્હેજ તેલ મૂકી બાફવા. બફાઇ જાય એટલે ચારણીમા નિતારી ઊપર ઠંડું પાણી નાંખવું. પછી 2 ટે. સ્પૂન તેલ લગાડવું. જેથી નૂડલ્સ ચોંટી ન જાય.

રીત-
કેપ્સીકમને લાંબા સળી જેવા પાતળા સમારવા. કૂબીને પાતળી લાંબી સળી જેવી સુધારવી. ફ્રાય પાનમા 2 ટી. સ્પૂન તેલ મૂકી આકળા તાપે કેપ્સીકમને કૂબી સાંતળવા.
બીજી લાંબી કોબીજ સમારવી. ફણસી ઝીણી સમારવી. કોળું પાતળું લાંબું સમારવું. 5 મિનિટ પછી કોબી ફણસી કોળું નાંખી તેમાજ સાંતળવું. સાંતળાઇ જાય એટલે બાફેલા નૂડલ્સ, મરી, સોયાસોસ મીઠું નાંખી હલાવી ગરમ ગરમ પીરસવું.

નૂડલ્સ વેજીટેબલ ભેળ(ખાઉસવે)

સામગ્રી :

૨૦૦ ગ્રામ નૂડલ્સ, ૧ ચમચી લીલું લસણ, ૧ ચમચી લીલા કાંદા, ૫ થી ૬ નંગ ફુદીનાના પાન, અડધી ચમચી તળેલું લસણ, લીલા ધાણા જરૂર પ્રમાણે, ૨ ચમચી તેલ, ૧ નંગ ડુંગળી, ૧ ચમચી આદુ-મરચા-લસણની પેસ્ટ, ૧ વાટકો નાળીયેરનું દૂધ (નાળીયેરનું દૂધ બનાવવા માટે નાળીયેરના નાના કટકા કરી તેમાં પાણી ઉમેરી ક્રશ કરી, તેનું દૂધ તૈયાર કરો), ૧ ચમચી દાળીયાનો ભૂકો, ૧ કપ બાફેલા વટાણા-ગાજર અને ફણસી, મીઠું સ્વાદાનુસાર, ૧ ચમચી લીંબુનો રસ.

રીત :

સૌ પ્રથમ એક કઢાઇમાં ૨ ચમચી તેલ મૂકો. તેમાં ઝીણી સમારેલી ડુંગળી સાંતળો. ડુંગળીનો કલર બ્રાઉન થાય એટલે તેમાં આદુ-મરચાં-લસણની પેસ્ટ ઉમેરી નાળીયેરનું દૂધ ઉમેરો. ત્યારબાદ તેમાં દાળીયાનો ભૂકો ઉમેરી મિકસ કરો. હવે તેમાં બાફેલા વટાણા-ગાજર અને ફણસી ઉમેરો. સ્વાદ પ્રમાણે મીઠું અને લીંબુનો રસ ઉમેરી થોડું ઉકળવા દો એટલે નાળીયેરની કઢી તૈયાર.

હવે એક બાઉલમાં બાફેલા નૂડલ્સ લો. તેમાં મીઠું, લીલું લસણ, તળેલું લસણ, લીલા કાંદા, થોડો ફુદીનો, લીલા ધાણા અને તૈયાર કરેલ કઢી તેમાં ઉમેરી મિકસ કરો. બર્મિશ ખાઉસવે તૈયાર.

નૂડલ કટલેટ્સ

સામગ્રી :

બાફેલાં નૂડલ્સ- ૨૫૦ ગ્રામ, માખણ- ૨ ચમચા, મેંદો- ૨ ચમચા, દૂધ- ૨ કપ, ચીઝનું છીણ- અડધો કપ, રાઈના કુરિયા- પા ચમચી, મરીનો પાઉડર- અડધી ચમચી, તાજા બ્રેડક્રમ્બ્સ- જરૂર પ્રમાણે, મીઠું- સ્વાદ મુજબ, તેલ- ૧ ચમચી અને તળવા માટે

રીત :

માખણને ગરમ કરી તેમાં મેંદો બે મિનિટ માટે શેકો. ધીમે ધીમે દૂધ રેડતાં જઈ સતત હલાવતાં રહો જેથી ગાંઠા ન બાઝી જાય. હવે તેમાં ચીઝ, મીઠું, રાઈના કુરિયા, મરીનો પાઉડર નાખી હલાવીને મિકસ કરો. નૂડલ્સ તોડીને તેમાં મિકસ કરો. બેકગિં ડિશને ગ્રીઝ કરી તેમાં આ મિશ્રણને એકસરખું પાથરો. થોડી વાર ઠંડું થવા દઈ પછી તેને ફ્રિજમાં મૂકી સેટ થવા દો.

અડધા કલાક પછી બહાર કાઢી એક ચમચો મિશ્રણ લઈ ગોળો વાળીને બ્રેડક્રમ્બ્સમાં રગદોળી મનગમતો આકાર આપો. આ પ્રમાણે બધી કટલેટ્સ બનાવો. તેને ફ્રિજમાં પંદર-વીસ મિનિટ માટે મૂકો. હવે એક પેનમાં સહેજ તેલ મૂકી તેમાં કટલેટ્સને મઘ્યમ આંચે આછા બ્રાઉન રંગની સાંતળો. તેને એબ્સોર્બન્ટ પેપર પર કાઢો અને ગરમ જ સર્વ કરો.

કોમ્બીનેશન રાઈસ

સામગ્રીઃ

4 કપ રાંધેલા ભાત, 1 કપ બાફેલા નૂડલ્સ (નૂડલ્સ બફાઈ ગયા બાદ તેલવાળા કરી દેવા જેથી ચોંટી ના જાય), 3 ચમચી આદુ મરચાની પેસ્ટ, 1 કપ કાંદા, 1 કપ ગાજર, 1 નંગ કેપ્સીકમ, 1 કપ કોબીજ, ખાંડ સ્વાદાનુસાર, મીઠું સ્વાદાનુસાર, 1 ચમચી ગ્રીન ચીલીસોસ, 1 ચમચી સોયાસોસ, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી લાલ મરચું, 1 કપ છાલ ઉતારેલા ટમેટાના ટુકડા, ચપટી આજીનો મોટો, કોથમીર અને કાજુ સજાવટ માટે.

રીતઃ

સૌ પ્રથમ એક કઢાઈમાં તેલ મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં આદુમરચાની પેસ્ટ સાંતળો. ત્યારબાદ તેમાં કાંદા ઉમેરી બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો. હવે તેમાં સમારેલું ગાજર, કેપ્સીકમ અને કોબીજ ઉમેરી સાંતળો. બધા જ શાક અધકચરા ચડી જાય એટલે તેમાં થોડી ખાંડ અને મીઠું ઉમેરી બધું મિક્સ કરો. હવે તેમાં ગ્રીન ચીલીસોસ, સોયાસોસ, લાલ મરચું અને છાલ ઉતારેલા ટમેટાના ઝીણા ટુકડા તેમાં ઉમેરી બરાબર હલાવો. છેલ્લે આજીનો મોટો ઉમેરો. બધું જ એકસર થઈ જાય એટલે તેમાં રાંધેલા ભાત અને બાફેલા નૂડલ્સ ઉમેરી મિક્સ કરો. એક બાઉલમાં કાઢી લો. કોથમીર અને કાજુથી સજાવો.

ચિલીલેમન સ્ટયૂડ વેજિટેબલ્સ વિથ હોટ નૂડલ્સ

સામગ્રી :

બારીક સમારેલાં ફુલાવરનાં ફૂલ- ૭-૮, બટન મશરૂમની સ્લાઈસ- ૭-૮, મકાઈના દાણા- પા કપ, પાલકની ભાજી- ૬-૭ પાન, કેપ્સિકમ (૧ ઇંચના ટુકડા)- ૧ નંગ, લાલ કેપ્સિકમ (૧ ઇંચના ટુકડા)- અડધું, પીળું કેપ્સિકમ (૧ ઇંચના ટુકડા)-અડધું, ટામેટાં (૧ ઇંચના ટુકડા)- ૨ નંગ, બાફેલાં નૂડલ્સ- પા કપ, ફણગાવેલું કઠોળ-પા કપ, ઓલિવ ઓઇલ- ૨ ચમચી, સમારેલ લેમનગ્રાસ- ૨, લીલાં મરચાંની ચીરીઓ- ૨ નંગ, વેજિટેબલ સ્ટોક- ૪ કપ, મરીનો પાઉડર- ૫-૬ નંગ, મીઠું- સ્વાદ મુજબ

રીત :

ઊંડી કડાઈમાં ઓલિવ ઓઇલ ગરમ કરી તેમાં ફુલાવર અને મશરૂમને સાંતળો. લેમનગ્રાસ મિકસ કરો. લીલાં મરચાંની ચીરીઓ નાખી સાંતળો. હવે તેમાં નૂડલ્સ, વેજિટેબલ સ્ટોક, મીઠું અને મરીનો પાઉડર નાખી હલાવો. તેને કળવા દો. તેમાં મકાઈના દાણા, હાથેથી તોડેલાં પાલકની ભાજીનાં પાન અને ત્રણેય રંગના કેપ્સિકમના ટુકડા નાખી રહેવા દો. ફણગાવેલું કઠોળ અડધા ભાગનું ભેળવો. સિર્વંગ બાઉલમાં ટામેટાંના ટુકડા ગોઠવી અને તેના પર નૂડલ્સ સાથેના સ્ટયૂડ વેજિટેબલ્સ રેડો. વધેલું ફણગાવેલું કઠોળ ઉપર ભભરાવીને સ્વાદ માણો.

ઓરિએન્ટલ રાઇસ નૂડલ્સ સૂપ

સામગ્રીઃ
રાઇસ નૂડલ્સ- ૧૦૦ ગ્રામ
ફણસી- ૨૦ ગ્રામ
ગાજર- ૨૦ ગ્રામ
બેબી કોર્ન- ૨૦ ગ્રામ
બ્રોકોલી- ૨૦ ગ્રામ
ઝૂચિની- ૨૦ ગ્રામ
મશરૂમ્સ- ૨ પીસ
સ્પાઇરિંગ ઓનિયન- ૧૦ ગ્રામ
ડુંગળી-૧ પીસ
ચિલી સોસ- એક ટેબલ સ્પૂન
સોયા સોસ- અડધી ચમચી
મીઠું- જરૂર મુજબ
લસણ (વાટેલું)- અડધી ચમચી
આદું (વાટેલું)- અડધી ચમચી
લીલું મરચું (વાટેલું)- અડધી ચમચી
કોર્ન ફલોર- ૨૦૦ ગ્રામ
તેલ- બે ચમચી
બનાવવાની રીત -
ઓરિએન્ટલ રાઇસ નૂડલ્સ સૂપ બનાવવા માટે એક વાસણ લઇ તેમાં બે ટેબલ સ્પૂન તેલ નાંખો.
તેમાં લસણ, આદું અને મરચું નાખી તે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો.
ત્યારબાદ તેમાં શાકભાજી ઉમેરો.
તે થઇ ગયા બાદ તેમાં ચિલી સોસ, સોયા સોસ અને મીઠું ઉમેરો.
૩ ટેબલ સ્પૂન કોર્નફલોર લઇ લિક્વિડમાં ઉમેરો.
સૂપને ૪ બાઉલમાં સર્વ કરો.

રાઈસ નૂડલ્સ વીથ ગ્રેવી

રાઈસ માટે સામગ્રીઃ

1 કપ રાંધેલો ભાત, 2 ચમચી તેલ, 1 ચમચી લસણની પેસ્ટ, 1 ચમચી આદુની પેસ્ટ, 1 ચમચી ડુંગળીની પેસ્ટ, 50 ગ્રામ લીલી ડુંગળી, 2 નંગ ગાજરનું છીણ, 2 ચમચી કોબીજનું છીણ, અડધી ચમચી આજીનો મોટો, અડધી ચમચી સોયાસોસ, 1 ચમચી રેડ ચીલીસોસ.

નૂડલ્સ માટે સામગ્રીઃ

1 કપ બાફેલા નૂડલ્સ, 2 ચમચી તેલ, 1 ચમચી આદુની પેસ્ટ, 1 ચમચી લસણની પેસ્ટ, 1 ચમચી સમારેલી લીલી ડુંગળી, ચપટી આજીનો મોટો.

ગ્રેવી માટે સામગ્રીઃ

2 ચમચી તેલ, અડધી ચમચી લસણની પેસ્ટ, 1 નંગ ડુંગળીની પેસ્ટ, 1 ચમચી કોર્નફ્લોર અને અડધો કપ પાણી મિક્સ કરેલી પેસ્ટ, અડધી ચમચી રેડ ચીલીસોસ, , અડધી ચમચી સોયાસોસ, ચપટી આજીનો મોટો, અડધી ચમચી વિનેગર.

રીતઃ

સૌ પ્રથમ એક નોનસ્ટીક કઢાઈમાં તેલ ગરમ મૂકી તેમાં લસણની પેસ્ટ અને આદુની પેસ્ટ સાંતળી, ક્રશ કરેલી ડુંગળી ઉમેરો. ત્યારબાદ તેમાં લીલી ડુંગળી, ગાજરનું છીણ, કોબીજનું છીણ, આજીનો મોટો, સોયાસોસ અને રેડ ચીલીસોસ ઉમેરી મિક્સ કરો. હવે તેમાં રાંધેલો ભાત ઉમેરી, મિક્સ કરી એક બાઉલમાં કાઢી લો.

હવે ફરી કઢાઈમાં તેલ મૂકી, તેલ ગરમ થાય એટલે તેમાં આદુની પેસ્ટ, લસણની પેસ્ટ, સમારેલી લીલી ડુંગળી અને આજીનો મોટો ઉમેરી બધું મિક્સ કરી તેમાં બાફેલા નૂડલ્સ ઉમેરી 2 થી 3 મિનિટ શેકાવા દો. હવે આ નૂડલ્સને તૈયાર કરેલા રાઈસમાં ઉમેરી મિક્સ કરી દો.

હવે ગ્રેવી બનાવવા માટે એક કઢાઈમાં 1 થી 2 ચમચી તેલ ગરમ મૂકી, તેમાં લસણની પેસ્ટ સાંતળી, તેમાં ક્રશ કરેલી ડુંગળી ઉમેરો. ત્યારબાદ તેમાં કોર્નફ્લોરયુક્ત પાણી, રેડ ચીલીસોસ, સોસાસોસ, આજીનો મોટો અને વિનેગર ઉમેરી થોડીવાર ઉકળવા દો. તૈયાર થયેલી ગ્રેવીને રાઈસ-નૂડલ્સ સાથે મિક્સ પણ કરી શકાય અને અલગ પણ સર્વ કરી શકાય છે.

નોંધઃ- નૂડલ્સને બાફતી વખતે તેમાં થોડું તેલ ઉમેરશો, તો નૂડલ્સ એકદમ છૂટ્ટા રહેશે.

નૂડલ્સ વીથ ક્રીમ

નૂડલ્સમાંથી સ્વીટ ડિશ પણ બનાવી શકાય.

જમણ બાદ ડેઝર્ટ તરીકે સર્વ થઈ શકે.

સામગ્રી :

(૧) ૧ વાડકી મેંદો, ચપટી મીઠું. (ર) ૧ + ૧ ટી. સ્પૂન તેલ. (૩) ૦ાાા વાડકી - ખજૂરના નાના કટકા, ૧ ટે. સ્પૂન શેકેલા તલ, ૧ ટી. સ્પૂન બદામનો અધકચરો ભૂકો, ર ટી. સ્પૂન ઓગાળેલું બટર. (૪) ૧ાા કપ ગળ્યું ક્રીમ, ર ટીપાં વેનિલા ઈસેન્સ. (૫) તળવા માટે તેલ.

રીત :

(૧) મેંદામાં મીઠું તથા ૧ ટી. સ્પૂન તેલ નાખી પાણીથી પૂરીની કણીક બાંધવી. કલાક રાખવી. (૨) તેના બે લૂવા પાડવા. તેલવાળા હાથ વડે બંને મસળવા. (૩) પાતળા રોટલા વણી થોડીવાર સૂકાવા દેવા. (૪) તેના રોલ વાળી પાસે પાસેથી કાપી પટ્ટીઓ તૈયાર કરવી. ગરમ તેલમાં તળી ગુલાબી, કડક નૂડલ્સ બનાવવા. (પ) ઈસેન્સ ઉમેરી ક્રીમને ફ્રીજમાં એકદમ ઠંડુ કરવું. (૬) બટરમાં તલનો ભૂકો, બદામનો ભૂકો તેમજ ખજૂરના કટકા ભેળવવા. (૭) સર્વ કરતી વખતે વ્યક્તિ દીઠ નાના બાઉલમાં નૂડલ્સ મૂકી ઉપર ખજૂરનું મિશ્રણ ભભરાવવું. ઠંડુ ક્રીમ રેડી વાનગી ઉપયોગમાં લેવી.

નૂડલ્સ વિથ સ્ટર ફ્રાય વેજિટેબલ્સ

સામગ્રી :

નૂડલ્સ - ૨૦૦ ગ્રામ, તેલ - ૫ ટેબલસ્પૂન, ડુંગળી(અડધો ઈંચના ટુકડા) - ૧ નંગ(મધ્યમ), બ્રોકોલી(નાના ફૂલ સમારીને) - અડધી(નાની), બેબીકોર્ન્સ(ત્રાંસા કાપેલા) - ૬, ગાજર(અડધો ઈંચ શક્કરપાળા આકારે સમારેલા) - ૨ નંગ(મધ્યમ), મીઠું - સ્વાદ પ્રમાણે, લસણ(સમારીને) - ૮થી ૧૦ કળી, વેજિટેબલ સ્ટોક - ૨ કપ, તાજા લાલ મરચાં(ત્રાંસા સમારેલા) - ૨ નંગ, એમએસજી (આજીનો મોટો) - ૧/૨ ટીસ્પૂન, સોયા સોસ - ૧ ટેબલસ્પૂન, ગ્રીન કેપ્સિકમ(અડધો ઈંચ શક્કરપાળા આકારે સમારેલા) - ૨ નંગ(મધ્યમ), કોર્નફ્લોર - ૨ ટેબલસ્પૂન, ફણગાવેલા મગ - ૧/૪ કપ

રીત :

છથી આઠ કપ પાણીમાં મીઠું અને એક ટેબલસ્પૂન તેલ નાખી ઉકળે એટલે નૂડલ્સ નાખી બાફી લો અને લગભગ બરાબર ચઢી જાય એટલે નૂડલ્સ નિતારી તેની પર ઠંડુ પાણી નાખી, પછી ફરીથી નિતારીને મોટી પ્લેટમાં ઠંડી કરવા માટે પહોળા કરો. * વોકમાં બે ટેબલસ્પૂન તેલ ગરમ કરો. સાથે એક બીજા વોકમાં પણ બે ટેબલસ્પૂન તેલ ગરમ કરો. * એક વોકમાં ડુંગળી, બ્રોકોલી, બેબીકોર્ન, ગાજર અને મીઠું નાખી સાંતળો. * બીજા વોકમાં લસણ નાખી સાંતળો. * શાક નાખેલા વોકમાં વેજિટેબલ સ્ટોક, તાજા લાલ મરચાં, એમએસજી અને સોયાસોસ નાખો. * લસણ સાંતળેલા વોકમાં બાફેલા નૂડલ્સ નાંખી ઉછાળો. * શાકમાં કેપ્સિકમ ઉમેરી હલાવો. અડધો કપ પાણીમાં બ્લેન્ડ કરેલો કોર્નફ્લોર તેમાં ઉમેરી હલાવો. * નૂડલ્સને ર્સિંવગ પ્લેટમાં કાઢો. * શાકમાં ફણગાવેલા મગ મિક્સ કરો. શાકને નૂડલ્સ પર પાથરી તરત જ સર્વ કરો.

રાઈસ નૂડલ્સ વિથ રો મેંગો

સામગ્રી :

ચોખાની સેવઈ - ૨૦૦ ગ્રામ, પાણી - છ કપ, કાચી કેરી(છીણેલી) - ૩/૪ કપ, રાઈ અને અડદની દાળ - ૧ ટીસ્પૂન, ચણાની દાળ - ૧ ટીસ્પૂન, કાજુ(આખા) - ૫ નંગ, લીલા મરચાં(ઝીણા સમારેલા) - ૨ નંગ, મીઠો લીમડો - થોડાં પાન, હળદર - ૧/૨ ટીસ્પૂન, મીઠું - સ્વાદ પ્રમાણે, તેલ - ૨ ટીસ્પૂન

રીત :

* એક પેનમાં પાણી ઉકાળો. પાણી ઉકળવાનું શરૃ થાય એટલે ચોખાની સેવ નાખી બેથી ત્રણ મિનિટ રહેવા દો. * આ સેવ ઝડપથી ચઢી જાય છે એટલે વધારે પડતી બફાઈ ન જાય તે રીતે બાફી લો.
* તેને નિતારીને બાજુ પર રાખો.
* કાચી કેરીને છીણી લો.
* એક પેનમાં તેલ ગરમ કરી રાઈ અને અડદની દાળ નાખો. પછી તેમાં ચણાની દાળ, કાજુ, મીઠો લીમડો અને લીલા મરચાં નાખો. હળદર નાખી હલાવો.
* કાચી કેરીનું છીણ નાખી બે મિનિટ ચડવા દો.
* કેરી બરાબર ચઢી જાય એટલે બાફેલી ચોખાની સેવ નાખી, મીઠું નાખી પાંચ મિનિટ ચડવા દો.
* પછી ગરમ-ગરમ સર્વ કરો.

સ્પેશિયલ ચાઉમીન (વિથ નુડલ્સ)

સામગ્રી : 400 ગ્રામ તાજી નૂડલ્સ, 5 કપ પાણી, 1 ચમચી મીઠું, એક ચમચી તેલ, 2 ચમચી લસણની પેસ્ટ, 1 ચમચી મરચું, 1 કપ સ્લાઈસમાં કાપેલી શાકભાજી, 1 મોટી ડુંગળી સ્લાઈસમાં કાપેલી, 1 ચમચી સોયા સોસ, 1 ચમચી મીઠું, 2 ચમચી અજમો, 1 ચમચી સોડા, 1 ચમચી ચિલી સોસ.

રીત : પાણીમાં મીઠું નાખી ઉકાળો, તેમાં નૂડલ્સ નાખો અને થોડું બાફો, નૂડલ્સ સૂકી હોય તો થોડી વધુ બાફો. બફાયા પછી તરત જ પાણી કાઢી નાખો અને ફરી તેને ચાયણીમાં મૂકી ઉપરથી ઠંડું પાણી નાખતા રહો જ્યાં સુધી નૂડલ્સ એકદમ ઠંડી ન થઈ જાય. હવે તેમાં એક ચમચી તેલ નાખીને હલાવો.

બાકીના તેલને ગરમ કરો અને તેમાં લસણની પેસ્ટ અને ડુંગળી નાખો અને વધુ તાપ પર ડુંગળીને ગુલાબી થતા સુધી સેકો. હવે આ મિશ્રણમાં શાકભાજીઓ નાખો અને સારી રીતે મિક્સ કરો. હવે સોયા સોસ, મીઠું, સોડા અને ચિલી સોસ મિક્સ કરો. નૂડલ્સને વધુ તાપ પર સારી રીતે મિક્સ કરો અને ગરમા ગરમ પીરસો.

કોર્ન નૂડલ્સ

સામગ્રી :

(૧) ર વાડકી નૂડલ્સ (મીઠાના પાણીમાં બાફેલા). (ર) ૧ાા વાડકી મકાઈના દાણા, ૦ાા વાડકી ફોલેલા વટાણા (બંને બાફીને લેવા). (૩) ૧ ટે. સ્પૂન કોર્ન ફ્લોર, ૧ ટી. સ્પૂન વિનેગાર, ૧ ટી સ્પૂન ખાંડ (૪) મીઠું, ૧ ટી સ્પૂન સોયા સોસ, ૦ાા ટી સ્પૂન ચીલી સોસ, ૧ ટી. સ્પૂન ચીલી સોસ. (પ) ૧ કાંદો, ૧ નાનું લીલુ મરચું. (૬) ર ટે. સ્પૂન છીણેલુ ચીઝ, ૧ ટે. સ્પૂન તેલ.

રીત :

(૧) અડધા મકાઈના દાણાને ક્રશ કરવા, બાકીના આખા રાખવા. (ર) કાંદાને છોલીને ઝીણો સમારવો. મરચાંને બારીક સમારવું. (૩) ૧ ટી. સ્પૂન તેલ ગરમ મૂકી કાંદો સાતંળવો. લીલું મરચું ઉમેરવું. (૪) થોડીવાર બાદ ક્રશ કરેલા તથા આખા મકાઈના દાણા તથા વટાણા નાંખવા. (૫) ૧ વાડકી પાણીમાં કોર્નફ્લોર ઓગાળી તેમાં ઉમેરવો. (૬) મીઠું, સોયા સોસ, ચીલી સોસ, વિનેગાર તથા ખાંડ નાંખી બરાબર હલાવવું. જાડું થાય એટલે ઉતારી લેવું. (૭) નોન - સ્ટીક ફ્રાઈંગ પેનમાં બાકીનું તેલ મૂકી ગરમ કરવું. તેના ઉપર નૂડલ્સ પાથરવા. ગુલાબી થવા દેવા. ઉથલાવીને બીજી બાજુએ ગુલાબી કરવા. (૮) લાકડાનો તાવેથો ચારે બાજુએ ફેરવી ગોળાકાર શેઈપ બનાવવો. (૯) ર્સિંવગ ડીશમાં નૂડલ્સ મૂકી ઉપર મકાઈ, વટાણાનું મિશ્રણ પાથરવું. છીણેલું ચીઝ ભભરાવી ટમાટો કેચપ જોડે વાનગી સર્વ કરવી.

નવિન તેમજ પૌષ્ટિક વાનગી બનાવવામાં પણ સરળ. આમ તો ચાઈનિઝ સ્ટાઈલ વાનગીમાં ઉપર છીણેલું ચીઝ ન હોય, પરંતુ યુવા પેઢીને ચીઝ સાથેની વાનગી વધુ ભાવે છે.

Chats

પાપડી ચાટ

સામગ્રી : 200 ગ્રામ કર્કરી પાપડી (પૂરી), 100 ગ્રામ ચીઝ, 2 ટામેટા, 1 કપ જેટલી ઝીણી સમારેલી કોથમીર, 1/2 કપ ફૂદીનાનાં પાંદડા, 2-3 નાની ચમચી ચાટનો મસાલો, 200 મિ.લી. ટોમેટો કેચપ, 4 ચમચી છીણેલું કોપરું.

સામગ્રી : 200 ગ્રામ કર્કરી પાપડી (પૂરી), 100 ગ્રામ ચીઝ, 2 ટામેટા, 1 કપ જેટલી ઝીણી સમારેલી કોથમીર, 1/2 કપ ફૂદીનાનાં પાંદડા, 2-3 નાની ચમચી ચાટનો મસાલો, 200 મિ.લી. ટોમેટો કેચપ, 4 ચમચી છીણેલું કોપરું.

રીત : ચીઝને સૌથી પ્રથમ છીણી લો, ડુંગળી, ટામેટું, કોથમીર અને ફૂદીનાના પાંદડાને સમારી લો. પાપડીના કકડા કરી ચીઝમાં આ બધી વસ્તુઓ બરાબર મિશ્ર કરી દો. તેના પર થોડો ચાટ મસાલો ભભરાવો. ટોમેટો કેચઅપ દ્વારા સ્વાદને વધુ વધારી શકાય. કોથમીર અને છીણેલું કોપરું ઉપરથી ભભરાવો. આ ચાટ ખાવામાં બહુ સ્વાદીષ્ટ લાગે છે.

ભજિયાં ચાટ

સામગ્રી : 100 ગ્રામ ચણાનો લોટ, 1 ચપટી સોડા બાય કાર્બોનેટ (સોડા), 1 ચમચો સમારેલા લીલા ધાણા, મીઠું (સ્વાદ અનુસાર), તળવા માટે તેલ, એક નાના બટાટાના નાના નાના પતીકા કરવા, એક નાના રીંગણની નાની સ્લાઈસ કરવી, 50 ગ્રામ પનીર, પનીરને પણ સ્લાઈસના સ્વરૂપમાં કાપી લેવું. 10 લાંબા લીલાં મરચાં.

ચાટ માટે સામગ્રી : બે બાફેલા બટાટા (નાના ટુકડા કરી લેવા), 100 ગ્રામ સાદી બુંદી, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી જીરાનો ભૂકો, ચાટ મસાલો અને સ્વાદ માટે મીઠું, 4 ટેબલ સ્પૂન લીલી ચટણી, 8 ટેબલ સ્પૂન મીઠી ચટણી, 1 કપ જાડું દહીં. સજાવટ માટે ઝીણા સમારેલા ધાણા, લાલ મરચું, જીરૂનો ભૂકો.

રીત : ભજિયાં બનાવવા માટે ચણાના લોટમાં થોડું પાણી, સોડા, લીલા ધાણા વગેરે ઉમેરી બરાબર ફીણી લઈ ખીરું બનાવવું. ત્યાર બાદ કડાઈમાં તેલ મૂકી પનીરને તળી લેવું. કાપેલા બટાટા, રિંગણ (મરચાં પણ ઉમેરી શકાય) વગેરેને ખીરામાં બોળી ભજિયાંના રૂપમાં સોનેરી થાય ત્યાં સુધી તળી લેવા. સહેજ આછા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળવા, પછી તેને ઠંડા થવા દો.

ચાટ બનાવવા માટે સૌ પ્રથમ તળેલા ભજિયાને એક મોટી પ્લેટમાં લઈ લો. બાફેલા બટાટાની સ્લાઈસ અને બુંદીને તેના ઉપર ગોઠવો. તેના પર લાલ મરચું, જીરુંનો ભૂકો અને ચાટ મસાલો ભભરાવો. તમે ઈચ્છો તો ઉપર મીઠું પણ ભભરાવી શકો. તેના ઉપર લીલી ચટણી, મીઠી ચટણી અને દહીં રેડો. સજાવટ માટે લીલા ધાણા, લાલ મરચું, જીરાનો ભૂકો ભભરાવો. તરત પીરસી દો.

આલુ ચાટ

સામગ્રી : 250 ગ્રામ નાની બટાટી (બાફીને છાલ ઉતારી લીધેલી), 1 ઝૂડી ફૂદીનો, 1 ચમચી લીંબુનો રસ-ખટાશ વધુ પસંદ હોય તો 2 ચમચી, ઝીણા સમારેલાં 8-10 લીલા મરચાં, 2 ચમચી જીરૂનો બારીક ભૂકો, 2 ચમચી ચાટ મસાલો, 2 મોટા ચમચા ઝીણી સમારેલી કોથમીર, છ ચમચા બાંધેલું દહીં, આદુનો એક નાનો ટુકડો, 1 ચમચી સંચળ, 50 ગ્રામ કાજુ.

રીત : ગેસ પર નોન સ્ટીક પેન મૂકી તેલ ઉમેરો, તેલ બરાબર ગરમ થાય એટલે બટાટા સહેજ સોનેરી થાય એ રીતે તળી લો. બહારની સાઈડે થોડા કકરા દેખાવવા જોઈએ. કાજુ, ફુદીનાનાં પાંદડાં, લીલાં મરચાં, દહીં, આદું, સંચળ સ્વાદ માટે, થોડું મીઠું ઉમેરી શકાય. આ બધાને મિશ્ર કરી પેસ્ટ બનાવો. પછી પેસ્ટ બાજુ પર મૂકો. બાજુ પર મૂકેલા બટાટાને એક મોટા બાઉલમાં લઈને તેના પર પેસ્ટ અને સૂકો મસાલો જેવો કે જીરૂનો ભૂકો, ચાટ મસાલો, મીઠું વગેરે ભભરાવો અને બટાટા પર આ બધાનું આવરણ થાય એ રીતે હલાવો. તેમાં લીંબુનો રસ ઉમેરો. ગરમગરમ પીરસો. ઉપરથી થોડો ચાટ મસાલો, ઝીણા સમારેલા ધાણા તેમજ ફૂદીનો, ઝીણું સમારેલું લીલું મરચું વગેરે ભભરાવી. આકર્ષક રીતે સજાવી પીરસો. આ ચાટ ખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગે છે. ટૂથપિક લગાવી સર્વ કરો.